ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા ન હોવાથી જીવલેણ અકસ્માતનો ભય


SHARE











મોરબીમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા ન હોવાથી જીવલેણ અકસ્માતનો ભય

મોરબી શહેરના એસપી રોડ, લાતી પ્લોટ મેઇન રોડ સહિતના વિસ્તારોમાં તેમજ બાયપાસ રોડ ઉપર અનેક જગ્યાએ ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયેલ હાલતમાં છે અને કેટલીક જગ્યાએ તો વરસાદી પાણીનો નિકાલ કરવા માટે થઈને ભૂગર્ભના ઢાંકણા વરસાદી પાણી ભરાય ત્યારે ખોલી નાખવામાં આવતા હોય છે જેથી કરીને આ ખુલ્લી ભૂગર્ભ ગટર અથવા તો જે ગટરના ઢાંકણા તૂટી ગયા છે તેવી ભિગર્ભ ગટરો નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થાય તેવી શક્યતાઓ છે જેથી કરીને મોરબી નગરપાલિકાના સત્તાધિશો દ્વારા તાત્કાલિક મોરબી શહેરી વિસ્તારની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીઓ અથવા તો જે કુંડીના ઢાંકણા તૂટી ગયા છે તે કુંડી ઉપર ઢાંકણા મુકવા માટેની કામગીરી કરવામાં આવે તે જરૂરી છે નહીં તો ચોમાસા દરમિયાન આવી ભૂગર્ભ ગટરો તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News