ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં મુસ્લીમ બિરાદરોએ બકરી ઈદની નમાઝ અદા કરી


SHARE











મોરબીની સબ જેલમાં મુસ્લીમ બિરાદરોએ બકરી ઈદની નમાઝ અદા કરી

આજરોજ મોરબી સબ જેલ ખાતે મુસ્લીમ બિરાદરોને બકરી ઈદની નમાઝ મૌલાના ઇશાક આરી દ્વારા પઢવવામાં આવી હતી તેમજ મુસ્લીમ બંદીવાનનોને જેલમાંથી સારા નાગરિક બની સમાજને ઉપયોગી બની, સમાજમાં જઈ ફરી ગુનો નહિ કરવો તેવું મૌલાના ઇશાક બાપુ દ્વારા ધાર્મિક પ્રવચન આપવામાં આવ્યું હતું આ તકે જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા તથા સ્ટાફ સહિતના હાજર રહ્યા હતા






Latest News