ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ચીફ ઓફિસર અને બે કલાર્કનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો


SHARE











મોરબી પાલિકાના ચીફ ઓફિસર અને બે કલાર્કનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો

મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તેમજ બે કર્મચારી વય મર્યાદાના લીધે ફરજ્મનથી નિવૃત થયા છે ત્યારે મોરબીમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે તેઓનો વિદાય સમારોહ રાખવામા આવ્યો હતો ત્યારે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, અધિક કલેક્ટર અને વહીવટદાર એન.કે. મુછાર, ડીઆરડીએ નિયામક ગઢવી સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે નિવૃત થયેલા ડેપ્યુટી કલેક્ટર અને પાલિકાના ચીફ ઓફિસર ડી..સી. પરમાર, પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલા, ટ્રેઝરી અધિકારી પાઘડાળ, લોકલ ફંડ અધિકારી જાડેજા સહિતના અધિકારીઓ તેમજ મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રિશીપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝારીયા વિગેરે હાજર રહ્યા હતા અને નિવૃત થયેલ ચીફ ઓફિસર ડી.સી. પરમાર, કલાર્ક શિલાબેન જે. જેસવાણી તેમજ પાવડી વિભાગના કલાર્ક રમુભા એ. ઝાલાને તમામે શુભકામનાઑ આપી હતી






Latest News