ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ખેવારીયા ગામે જોખમી વીજ લાઇન ફેરવવામાં તંત્રની ઘોરબેદરકારી


SHARE











મોરબીના ખેવારીયા ગામે જોખમી વીજ લાઇન ફેરવવામાં તંત્રની ઘોરબેદરકારી

મોરબીના ખેવારીયા ગામમાં જોખમી વાયર ઘર પાસે લટકે છે જેથી કરીને પીજીવીસીએલમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને આ ફરિયાદને એક મહિનો થઈ ગયો છે તો પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે મોરબીના ખેવારીયા ગામે રહેતા પરેશભાઈ શેરશીયાએ જણાવ્યુ છે કે, તેના ઘર પાસે એલટી લાઇનનો વાયર ઘરની છત સુધી નીચે આવી ગયેલ છે જેથી કરીને ગત મે મહિના અરજી કરી હતી તો પણ હાલમાં ચોમાસુ ચાલુ થઈ ગયેલ છે ત્યાં સુધી પીજીવીસીએલ દ્વારા કોઈ કામ કરવામાં આવ્યું નથી ત્યારે જો કોઈ ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ અહી ઊભો થયો છે






Latest News