ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી નજીકના વૈદેહી ફાર્મ પાસેથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ


SHARE











મોરબી નજીકના વૈદેહી ફાર્મ પાસેથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમે રવાપર ઘુનડા રોડે આવેલ વૈદેહી ફાર્મ પાસેથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી બાઇક કબ્જે કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસના વિસ્તારમાં આવેલ વૈદેહી ફાર્મ પાસેથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે મોરબી એ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે રવાપર રોડ ઉપર આવેલ વૈદેહી ફાર્મ પાસેથી ચોરાઉ બાઇક લઈને નીકળેલ આરોપી સંજયભાઈ કાળુંભાઈ વિકાણી (૧૯) મૂળ લાયન્સ નગર શનાળા અને હાલમાં સમ્રાટનગર જામનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૨૫૦૦૦ રૂપિયાની કિંમતનું બાઇક કબ્જે કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ગુનો નોંધાયો
ટંકારા તાલુકાના લજાઈ પાસે આવેલ ગોડાઉનમાં તેના માલિકે સીસીટીવી કેમેરા લગાવેલ નથી જેથી પોલીસે જાહેરનામાના ભંગનો તેના માલિક રોનકભાઈ મનસુરભાઈ બગથરિયા રહે. સજનપર તાલુકો ટંકારા વાળાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે ઉલેખનીય છે કે, થોડા દિવસો પહેલા એલસીબીની ટીમે લજાઈ પાસે ગોડાઉનમાં રેડ કરીને વિદેશી દારૂના જથ્થા સાથે છ શખ્સોની ધરપકડ કરેલ હતી ત્યાર બાદ હવે સ્થાનિક પોલીસ ધંધે લાગી છે






Latest News