ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ખેવારીયા ગામે પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિને શોધવા રાજકોટથી ટીમ બોલાવી


SHARE











મોરબીના ખેવારીયા ગામે પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિને શોધવા રાજકોટથી ટીમ બોલાવી

મોરબીના રવાપર રોડે આવેલ કાલિકા પ્લોટમાં રહેતા રફિકભાઈ હુશેનભાઈ શેખ તેની પત્ની સાથે નારણકા જવાના રસ્તે શનિવારે બપોરના સમયે ખેવરિયા પાસેના કોઝવે ઉપરથી બાઇક લઈને જતાં હતા ત્યારે રફિકભાઈ હુશેનભાઈ શેખની પાસે રહેલ મોબાઈલપાકીટ સહિતનો માલ ભરેલ થેલો પાણીમાં પડ્યો હતો તેને લેવા માટે જતાં અકસ્માતે તે પાણીમાં ડૂબી ગયા હતા જો કેતેના પત્નીને હેમખેમ છે અને તળાવના પાણીમાં ડૂબી ગયેલ રફિકભાઈને શોધવા માટે મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમ કવાયત કરી રહી છે જો કે, હજુ સુધી તેનો પત્તો લાગ્યો નથી જેથી કરીને રફિકભાઈને શોધવા માટે હાલમાં મોરબી પાલિકાની ટીમ કામ કરી રહી છે તે ઉપરાંત હાલમાં રાજકોટ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી છે અને મોરબી તેમજ રાજકોટની ટીમ દ્વારા રફિકભાઈને શોધવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે






Latest News