મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપની બે બહેનોએ જન્મદિવસની કરી અનોખી ઉજવણી


SHARE







મોરબીના અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપની બે બહેનોએ જન્મદિવસની કરી અનોખી ઉજવણી

મોરબીમાં સેવાકિય કાર્યોથી જાણીતું બનેલું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના બે બહેનોના જન્મદિવસ નિમિત્તે બાળકોને નાસ્તો કરાવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્ય જાગૃતિબેન તથા અવની પ્રકાશભારતી ગોસ્વામીના જન્મદિવસ નિમિત્તે મોરબીના મયુર પુલ નીચે, અગ્નેશ્વર મહાદેવ મંદિર પાસે, પરશુરામ મંદિર પાસે તથા નવલખી ફાટક નજીક ઝૂંપડપટ્ટીના બાળકોને નાસ્તો કરાવીને જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, અવની પ્રકાશભારતી ગોસ્વામી કે જેઓ નાનપણથી જ મ્યુઝિકમાં રસ ધરાવે છે અને સ્ટેજ પ્રોગ્રામ કરે છે.અને રાજ્યકક્ષા સુધીના એવોર્ડના પણ વિજેતા બની ચુક્યાં છે.તેમજ ઈન્ડિયન આઇડિયલ, વોઈસ ઓફ ઈન્ડિયા તેમજ સા રે ગા મા પા માં પણ ઓડિશન આપી ચુક્યાં છે અને બે રાઉન્ડ સુધી સિલેકટ થયેલ છે






Latest News