મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે રહેતો યુવાન કહ્યા વગર ગુમ, શોધખોળ શરૂ


SHARE











મોરબીના મકનસર ગામે રહેતો યુવાન કહ્યા વગર ગુમ, શોધખોળ શરૂ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા અશોકભાઈ વિનોદભાઈ ત્રિવેદી (ઉમર ૩૭) નામનો યુવાન તા.૨૯-૭ ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર પોતાનું બાઈક નંબર જીજે ૩ આરડી ૩૯૬૫ લઈને નીકળી ગયેલ છે. વાહનની આગળના ભાગે મહાદેવ લખેલ છે અને પાછળના ભાગે લાલુ અને મુળી લખેલ છે. અશોકભાઈ ત્રિવેદી ઘરેથી કોઈને કંઈક જાણ કર્યા વિના નીકળી ગયા હોય પરિવાર દ્વારા તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે અને જો આ બાબતે કોઈ કંઈ જાણ હોય કે કોઇપણ પ્રકારની માહિતી હોય તો મોબાઈલ નંબર ૬૩૫૫૨ ૯૭૪૦૪ ઉપર માહિતી આપવામાં આવે તેવી પરિવારજનો દ્વારા વિનંતી કરવામાં આવેલ છે.






Latest News