ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરિપર પાસે આગ લગતા કોલસા ભરેલા ટ્રક બળીને ખાખ


SHARE













માળીયા (મી)ના હરિપર પાસે આગ લગતા કોલસા ભરેલા ટ્રક બળીને ખાખ

મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં હરિપર ગામના પાટિયા પાસે ઓવરબ્રિજ નજીક કોલસો ભરેલા ટ્રક પસાર થઈ રહયો હતો ત્યારે કોઈ કારણોસર આગ લાગી હતી જેથી કરીને મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ ત્યાં પહોચી હતી અને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો અને દોઢેક કલાક સુધી પાણીનો મારો કર્યો ત્યારે આગ કાબુમાં આવી હતી આ ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી તેવું પાલિકાના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા જણાવ્યું હતું.






Latest News