ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન
Breaking news
Morbi Today

મોરબીની સબજેલ ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની સબજેલ ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

સમગ્ર દેશમાં મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે ત્યારે મોરબીના જેલ રોડે આવેલ સબ જેલ ખાતે પણ “મારી માટી મારો દેશ” અભિયાન અંતર્ગત સબ જેલના મુખ્ય દરવાજાની બાજુમાં શીલા ફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ માટીના દીપ જલાવી, હાથમાં રાખી રાષ્ટ્ર નિર્માણ માટેના પાંચપ્રણની પ્રતિજ્ઞા તથા શપથ લેવામાં આવ્યા હતા આ તકે વીરોને વંદન, વસુધા વંદન કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં જેલ અધિક્ષક ડી.એમ. ગોહેલ, જેલર પી.એમ. ચાવડા તથા તમામ જેલના પોલીસ જવાનો હાજર રહ્યા હતા






Latest News