મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના આંગણવાડી કેન્દ્રનો ઘટક કક્ષાનો કાર્યક્રમ સંયુક્તપણે યોજાયો


SHARE







ટંકારાના આંગણવાડી કેન્દ્રનો ઘટક કક્ષાનો કાર્યક્રમ સંયુક્તપણે યોજાયો

ટંકારા ખાતે આઇસીડીએસ ઘટક સંઘ દ્વારા ટંકારાના કુલ નવ આંગણવાડી કેન્દ્રોનો પોષણ માસનો ઘટક કક્ષાએ કાર્યક્રમ સંયુક્તપણે યોજાયો હતો.ભારત સરકારના પરિપત્ર મુજબ દર વર્ષે સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવાનું નક્કી કરાયેલ હોય ટંકારા બાળ વિકાસ યોજના વિભાગ દ્વારા તા.૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી ટંકારાની દરેક આંગણવાડી ઉપર નકકી કરેલ થીમ મુજબ ઉજવણી કરવામાં આવી રહી છે.

પોષણ માસના ભાગરૂપે ટંકારા-૩ આરોગ્ય કેન્દ્ર પર પોષણને લગતો માર્ગદર્શન વાનગી નિદર્શન તેમજ આરોગ્ય અને પોષણને લગતા કાર્યક્રમ યોજાયેલ અધિકારીઓ દ્વારા લાભાર્થીને માર્ગદર્શન અપાયેલ કાર્યક્રમમાં ટંકારા આઈસીડીએસ વિભાગના સીડીપીઓ ભાવનાબેન ચારોલા, મુખ્ય સેવિકા હંસાબેન મકવાણા, આરોગ્ય વિભાગ સ્ટાફ, મહિલા બાળ વિકાસ વિભાગ, પોલીસ વિભાગ, આરોગ્ય વર્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.






Latest News