મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીના સરદારબાગ પાસે રોડ ઉપરથી પૈસા અને ઓરીજનલ ડોક્યુમેન્ટ ભરેલ પાકીટ મુળ માલિકને શોધી પરત કરતા ટંકારાના યુવાનો


SHARE













મોરબીના સરદારબાગ પાસે રોડ ઉપરથી પૈસા અને ઓરીજનલ ડોક્યુમેન્ટ ભરેલ પાકીટ મુળ માલિકને શોધી પરત કરતા ટંકારાના યુવાનો

ટંકારાથી મોરબી કામ માટે જઈ રહેલ ઈમરાન માડકીયા અને ઈમ્તિયાઝ મકવાણા મોરબીના શનાળા રોડ સરદાર બાગ પાસે પહોચ્યા હતા જ્યા એમની નજર પૈસાથી ભરેલ પાકીટ ઉપર પડતા બાઈક ઉપરથી નિચે ઉતરીને તપાસ હાથ ધરી હતી તેમજ મોરબી પોલીસ સ્ટાફના રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર પોલાસકર્મી ફારૂકભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે મુળ માલિક જીજ્ઞેશભાઈ પાડલીયાનું પાકીટ હોય શોધખોળ આદરી તાકીદે ટેલીફોનિક સંપર્ક કરી ડોક્યુમેન્ટ અને પૈસા ભરેલ પાકીટ પરત કરવામાં સહયોગ કર્યો હતો.આ પાકીટ પરત કરીને ટંકારાના બંને યુવાનોએ ઈમાનદારીનુ ઉતમ ઉદાહરણ પૂરું પાડતા જીજ્ઞેશભાઈ પાડલીયા સહિતનાઓએ તેમની કામગીરીનો બિરદાવી હતી.






Latest News