મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે કુમારિકા પૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના રામધન આશ્રમે કુમારિકા પૂજનનો કાર્યક્રમ યોજાયો

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમે આવેલ ઉમિયા માતાજીનાં મંદિરે નવરાત્રિ અનુષ્ઠાન નિમિત્તે કુમારિકા પૂજન, કુમારિકા ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી સહિતના હાજર રહ્યા હતા અને તેમના સાનિધ્યમાં કુમારિકા પૂજન, કુમારિકા ભોજન, મહાઆરતી, મહાયજ્ઞ તેમજ મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો તેવું મુકેશ ભગતની યાદીમાં જણાવ્યુ છે




Latest News