મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે યુવા એડવોકેટ એન્ડ નોટરી અલ્પેશ દલસાણીયાની વરણી


SHARE







ટંકારા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે યુવા એડવોકેટ એન્ડ નોટરી અલ્પેશ દલસાણીયાની વરણી

ટંકારા તાલુકા પંચાયત ના કારોબારી સમિતિના સભ્યોએ કમિટીના અધ્યક્ષ ચુટી કાઢવા બેઠક યોજી હતી જેમા નેકનામ બેઠકના યુવા એડવોકેટ એન્ડ નોટરી અલ્પેશ દલસાણીયા ભાજપે અગાઉ આપેલ મેન્ડેટ મુજબ ચુંટાઈ આવતા ટંકારા સંગઠનના પ્રમુખ કિરીટ અંદરપા, જિલ્લા બીજેપીના મહામંત્રી નરેન્દ્રસિંહ, ઉપ પ્રમુખ દિનેશ વાધરિયા રૂપસિંહ ઝાલા, ગણેશભાઈ પટેલ, યાર્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભવાનભાઈ ભાગિયા, સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયા પ્રભુભાઈ કામરીયા, વસંતભાઈ માંડવીયા, નથુભાઈ કડીવાર, સંજયભાઈ ભાગીયા, કાનાભાઈ ત્રિવેદી ભાવિન સેજપાલ, હસુભાઈ દુબરીયા સહિતના મોટી સંખ્યામાં હોદેદારો હાજર રહ્યા હતા. કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે અલ્પેશ ચુનીલાલ દલસાણીયા સભ્યોમાં નીમુબેન ડાયાલાલ ડાંગર, મણીલાલ ડાયાલાલ કુંડલીયા, અરવિંદભાઈ મોહનભાઇ દુબરીયા, રમિલાબેન લાલજીભાઈ દેત્રોજા, સલિમભાઈ હાસમભાઈ અબ્રાણી, પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા સમાવેશ કરવામાં આવ્યો છે.






Latest News