મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ૨૫ ડિસેમ્બરે તુલસી દિવસ ઉજવાશે


SHARE











મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ૨૫ ડિસેમ્બરે તુલસી દિવસ ઉજવાશે

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે આગામી ૨૫ મી ડિસેમ્બરે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવશે છેલ્લા ૭ વર્ષથી નાતાલના દિવસે આ શાળામાં તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ આઠમા વર્ષે પણ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવશે તેની સાથે તુલસી રોપા વિતરણ, તુલસી સન્માન અર્પણ, Instaagraam Awarenees, વૈદિક પેરેન્ટિંગ અભિયાન ઉદ્ઘાટન વિગેરે કાર્યક્રમનુ પણ આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં દર વર્ષે ૨૫ ડિસેમ્બરના દિવસને તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસની ઉજવણી કરાશે અને તા. ૨૫ ના રોજ સવારે ૯:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી તુલસી દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે તુલસી રોપા વિતરણ, તુલસી સન્માન અર્પણ, Instaagraam Awarenees, વૈદિક પેરેન્ટિંગ અભિયાન ઉદ્ઘાટન વિગેરે કાર્યક્રમનુ પણ આયોજન કરવામાં આવ્યું છે તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે યાદીમાં જણાવ્યૂ છે




Latest News