મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં હિન્દુ સંગઠનોની દ્વારા ૨૨ મી જાન્યુઆરીએ નોનવેજ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ


SHARE









મોરબી જિલ્લામાં હિન્દુ સંગઠનોની દ્વારા ૨૨ મી જાન્યુઆરીએ નોનવેજ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ

આગામી તા ૨૨ મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે મોરબી જિલ્લામાં નોનવેજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી હિન્દુ સંગઠનોએ માંગ કરી છે અને તે મુદે કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ત્યારે હિન્દુ યુવા વહીનીના આગેવાન કે.બી. બોરીચાએ જણાવ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા ધાર્મિક પ્રસંગને ઉજવવામાં આવશે અને આસરે ૪ લાખ કારસેવકોએ મંદિર હેતુ પોતાના પ્રાણની આહુતિ આપી છે. ત્યારે જીલ્લામાં જાહેરનામુ પ્રસિદ્ધ કરીને ૨૨ જાન્યુઆરીએ નોનવેજ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તેવી હિન્દુ સમાજની લાગણી અને માંગણી છે




Latest News