હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી તથા આસપાસના વિસ્તારોમાં રામનવમીથી લઈને હનુમાન જયંતિ સુધી વિહીપ-બજરંગ દળ દ્વારા મંદિરોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે


SHARE









મોરબી તથા આસપાસના વિસ્તારોમાં રામનવમીથી લઈને હનુમાન જયંતિ સુધી વિહીપ-બજરંગ દળ દ્વારા મંદિરોમાં વિવિધ કાર્યક્રમો યોજાશે

શ્રી રામ નવમીના ઉત્સવના સંદર્ભમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહીની સહૂત તમામ હિન્દુ સંગઠનો દ્વારા મોરબી જિલ્લા અને મોરબી પ્રખંડના જવાબદાર વ્યકિતઓ દ્વારા ૧૦ દિવસ સુધી એટલે કે તા.૧૩-૪ થી ૨૩-૪ હનુમાન જયંતિ સુધી મોરબી શહેરના અલગ અલગ વિસ્તારોના મંદિરોમાં રામોત્સવ ઉજવાઈ રહ્યો છે.જેમાં મોરબીની આસપાસના મંદિરો ખાતે મહાઆરતી તેમજ ત્યાંના લોકો સાથે પરિચય તથા સત્સંગના કાર્યક્રમ ચાલી રહ્યા છે.ઉપસ્થિત ભક્તોને વિહીપ વિશેની માહિતી આપીને તથા લોકોને પરિષદ તથા પરિષદના કાર્યોમા સહભાગી થવા પ્રેરણા આપી રહ્યા છે.વિહીપ અને બજરંગદળના તમામ કાર્યકર બંધુ-ભગીનીઓ સર્વ સનાતની હિંદુ સંગઠન મોરબી દ્વારા જે રામ ભગવાનની ભવ્ય વિજય યાત્રા નીકળવા જઈ રહી છે.તેમાં બહોળી સંખ્યામાં જોડાશે.સાથે મોરબીના તમામ હિંદુ સનાતની ભાઈઓ-બહેનો પણ શોભીયાત્રામાં  જોડાય તેવી વીહીપ દ્રારા અપીલ કરવામાં આવી હતી




Latest News