મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય ઓજસ્વી વક્તા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજી બુધવારે મોરબીમાં


SHARE









રાષ્ટ્રીય ઓજસ્વી વક્તા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજી બુધવારે મોરબીમાં

મોરબીના ક્લાસીક બેંકવેટ હોલ રાધે પાર્ટી પ્લોટની બાજુમા લીલાપર કેનાલ રોડ ખાતે આગામી તા.૨૭/૧૦ ને બુધવારના રોજ રાત્રે ૮ થી ૧૨ વાગ્યા સુધી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજી રાષ્ટ્રના આંતરીક મુદ્દાઓ વિશે વિસ્તૃત વ્યાખ્યાન, અભિપ્રાયો પોતાની આગવી શૈલીમાં પ્રસ્તુત કરશે. આ તકે તમામ મોરબીવાસીઓને પધારવા જય અંબે સેવા ગ્રુપ તથા રાષ્ટ્રીય પ્રખર સેવા સંગઠન દ્વારા જાહેર જનતાને નિમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News