વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારા મામલતદાર કચેરી ખાતે કન્ડમ થયેલ વાહનની હરરાજી કરાશે


SHARE







ટંકારા મામલતદાર કચેરી ખાતે કન્ડમ થયેલ વાહનની હરરાજી કરાશે

 
ટંકારા મામલતદાર કચેરી હસ્તકના કન્ડમ થયેલા વાહનની જાહેર હરરાજી તા.૧૩-૮ ના રોજ સમય સવારે ૧૧:૩૦ કલાકે મામલતદાર કચેરી ટંકારા ખાતે રાખવામાં આવી છે. હરાજીમાં ભાગ લેનારે બોલેરો GJ 03 G 1695 વાહન માટે તળિયાની કિંમત રૂ. ૪૬,૦૦૦ રાખવામાં આવી છે. આ વાહન માટે અનામતની રકમ રૂ. ૪૬૦૦ મામલતદાર ટંકારાના નામના બેન્ક ડીડી, ટેન્ડર ફોર્મ સાથે  તા.૧૩-૮ ના રોજ ૧૦:૩૦ વાગ્યા સુધીમાં રજૂ કરવાનો રહેશે.શરતો હ૨રાજી વખતે વાંચી સંભળાવવામાં આવશે અને તેને આધીન રહીને હરાજીની કાર્યવાહી કરવામાં આવશે વધુ વિગતો માટે મામલતદાર કચેરી નંબર (૦૨૮૨૨) ૨૮૭૦૭૬ ઉપર સંપર્ક કરવા ટંકારા મામલતદારએ યાદીમાં જણાવાયું છે.





Latest News