આડા સબંધની અસર: મોરબીમાં પ્રેમીકાને પામવા માટે પત્નીની હત્યા કરનારા પતિ-પ્રેમિકાની ધરપકડ, મહિલા આરોપી જેલ હવાલે મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારનાર આરોપી જેલ હવાલે હળવદમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 259 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીમાં નવનિર્મિત રોડની મુલાકાત લેતા ધારાસભ્ય મોરબીમાં ૩૧ ડિસેમ્બરના પીસી-પીએનડીટી એક્ટની સમીક્ષા બેઠક યોજાશે મોરબીમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ-૩.૦ અન્વયે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરાશે કચ્છના સાંસદ દ્વારા પુર્વ વડાપ્રધાન અટલજીના જન્મદિને સુશાસન  દિવસની ઉજવણી કરાઇ મોરબીમાં રહેતી ભૂમિ તોમરે સેંપક ટકરાવ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો
Breaking news
Morbi Today

મોરબી તાલુકાને અતિવૃષ્ટિ નુકશાની વળતર પેટે 76 કરોડ ખેડુતોના ખાતામાં ચૂકવાયા


SHARE













મોરબી તાલુકાને અતિવૃષ્ટિ નુકશાની વળતર પેટે 76 કરોડ ખેડુતોના ખાતામાં ચૂકવાયા

મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઇ દેસાઇ, મોરબી તાલુકા સંગઠન પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, પ્રાંત અધિકારી સુશીલ પરમાર, મામલતદાર ધનવાણી, મોરબી તાલુકા પંચાયત ઉપપ્રમુખ જયેશભાઇ રાઠોડ, કારોબારી ચેરમેન તુલશીભાઇ પાટડીયા, કૃષિ અધિકારી દેત્રોજા તથા મોરબી તાલુકા વહીવટી તંત્રના અધિકારીની ઉપસ્થિતિમાં કૃષિ મહોત્સવ ખુલ્લો મુકાયો હતો આ કૃષિ મહોત્સવના શુભારંભ સમયે વકત્વયમા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાએ મોરબી તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનને અભિનંદન આપતા જણાવ્યુ કે ગત ચોમાસામા અતિવૃષ્ટિથી થયેલ નુકશાન સર્વે કરાવવામા મોરબી તાલુકાના ખેતી અધિકારીઓ અને ગ્રામસેવક સાથે સંકલન સાધી સુવ્યવસ્થિત રીતે સર્વે કરવાથી સમગ્ર ગુજરાતની 1419 કરોડ રકમમાથી 76 કરોડ જેટલી માતબર રકમ માત્ર મોરબી તાલુકાના ખેડુતોને વળતર તરીકે મંજુર થયેલ છે  કાર્યક્રમનુ સંચાલન દિનેશભાઇ વડસોલા દ્વારા કરવામા આવ્યુ હતું




Latest News