વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં સજનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો દબદબો


SHARE







ટંકારા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં સજનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો દબદબો

ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પી. એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ટંકારા તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં ભાગ લીધેલ હતો અને નાલંદા વિદ્યાલય ખાતે યોજાયેલ ટંકારા તાલુકા કક્ષા કલા મહાકુંભમાં પી. એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું હતું જેમાં હાર્મોનિયમ વાદન માં પ્રથમ નંબર ગામી ધ્રુવ મનસુખભાઈ, દ્વિતીય નંબર ભૂત દક્ષ જનકભાઈ, તબલા વાદન માં તૃતીય નંબર અને પઢારિયા પાર્થ હર્ષદભાઈ, લગ્ન ગીત માં દ્વિતીય નંબર બરાસરા ફેની પિયુષભાઈ તેમજ જાદવ લક્ષ્મી વિનોદભાઈ એ તૃતીય નંબર મેળવી શાળનું ગૌરવ વધારેલ છે આ તમામ વિદ્યાર્થીઓને અને તેમને તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા બહેન આરદેશણા રેખાબેનને આચાર્ય અલ્પેશભાઈ પુજારા અને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.






Latest News