ટંકારાના લજાઈ નજીક કોમ્પલેક્ષની છત ઉપરથી દારૂની 192 બોટલ રેઢી મળી !: બુટલેગરની શોધખોળ
Morbi Today
મોરબીના બંધુનગર ગામની શાળાના શિક્ષકે જન્મ દિવસની કરી પ્રેરણાદાયી ઉજવણી
SHARE






મોરબીના બંધુનગર ગામની શાળાના શિક્ષકે જન્મ દિવસની કરી પ્રેરણાદાયી ઉજવણી
મોરબીના બંધુનગર ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે શિક્ષક જયેશભાઈ સદાતીયાનો જન્મ દિવસ હતો જેથી તેમના જન્મદિવસ નિમિતે ધો. ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને લખવા માટે ઉપયોગી પેડ આપવામાં આવ્યું હતું અને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. આ તકે શાળાના આચાર્ય અમૂલભાઈ જોષીએ અન્યને પણ પ્રેરણા મળે તેવું કાર્ય કરવા બદલ જયેશભાઈને અભિનંદન આપ્યા હતા.


