મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારામાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બાલ સંસ્કાર કેન્દ્રનો પ્રારંભ


SHARE

















ટંકારામાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બાલ સંસ્કાર કેન્દ્રનો પ્રારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક પ્રેરિત સેવાભારતી ગુજરાત સંલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા ટંકારાના ઉગમણા નાકા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ બાલ સંસ્કાર કેન્દ્રના નામથી દિવ્ય અને મંગલમય વાતાવરણમાં સેવાભારતી ગુજરાતના કિશોરભાઈ મુંગલપરાના વરદ હસ્તે 15 માં બાલ કેન્દ્રનો પ્રારંભ કરવવામાં આવેલ છે. તકે લાલજીભાઈ કુનપરા, સતીશભાઈ પટેલ, પરેશભાઈ પટેલ, દીપકભાઈ વાઢેર, નાથાલાલ ઢેઢી સહિતના ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સુંદર સંચાલન કેન્દ્ર સંચાલિકા શ્રુતિબહેન ગઢવીએ કર્યું હતું.




Latest News