મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના ભાવિકભાઇ ભટ્ટ-કમલભાઈ દવેને વિહિપમાં મહત્વની જવાબદારી સોંપાઈ


SHARE









મોરબીના ભાવિકભાઇ ભટ્ટ-કમલભાઈ દવેને વિહિપમાં મહત્વની જવાબદારી સોંપાઈ

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સેવા ભારતી કાર્યાલય રાજકોટ ખાતે યોજાઈ હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ ક્ષેત્રીય પાલક તથા કેન્દ્રીય સહમંત્રી ગોપાલજી,  કેન્દ્રીય સહમંત્રી તથા અખિલ ભારતીય સેવા સહપ્રમુખ આનંદજી હરબોલાજી, ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રીરંગ રાજેજી, સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી દેવજીભાઈ મિયાત્રા દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ સુરેન્દ્રનગર વિભાગ સહમંત્રી તરીકે કમલભાઈ અશોકભાઈ દવે અને સૌરાષ્ટ્ર પ્રાંત વિમર્શ સહપ્રમુખ અને મોરબી જીલ્લા મંત્રી તરીકે ભાવિકભાઇ ભટ્ટની નિમણુંક કરવામાં આવી હતી




Latest News