મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શનનું આયોજન


SHARE







ટંકારાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શનનું આયોજન

ટંકારાના શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન આગામી 21 તારીખને મંગળવારે યોજાશે. જેનો હરી ભક્તો એ દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે આ ઉપરાંત પાતરમા પ્રસાદ યોજાશે.

ટંકારા મધ્યમા બિરાજતા અને ગ્રામદેવતા તરીકે પુજાતા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે પ્રતી વર્ષની જેમ આ વર્ષે પણ નુતન વર્ષની ઉજવણી આજથી અગિયારસ થી શરૂ થઈ ગઈ છે. મંદિરને વિશેષ શ્રીગાર કરવામા આવ્યો છે આજે સાંજે શ્રી હરી સમસ્ત દરબાર સાથે બંગલા દર્શનમાં બિરાજમાન થશે સવાર સાંજ નોબત ના શુર ગુંજશે બેસતા વર્ષના દિવસે દાદા સન્મુખ જુદી જુદી ભાજીના શાક સંભાર ફળ મિઠાઇ અને પ્રસાદ  ધરવામાં આવશે. ટંકારા સહીત રાજકોટ મોરબી અમદાવાદ વાકાનેર જામનગર મુબઈ દેશ દેશાંતરમાં વસતા તમામ હરી ભક્તો ટંકારા પધારશે.






Latest News