મોરબીના કલેક્ટરે સો ટકા કામગીરી પૂર્ણ કરનાર બી.એલ.ઓ.નું કર્યું સન્માન
Morbi Today
મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પક્ષાઘાતગ્રસ્ત દર્દીને મદદ કરાઇ
SHARE
મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પક્ષાઘાતગ્રસ્ત દર્દીને મદદ કરાઇ
મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા માનવ સેવા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા એક મહત્વપૂર્ણ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું અને ઘરના આધાર સમાન એક વ્યક્તિને પક્ષાઘાત (પેરાલિસિસ) થયો હતો. અને પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે સંપૂર્ણ સારવાર શક્ય બની ન હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ તેઓને એક મહિનાની ફિઝિયોથેરાપી પ્રક્રિયા માટે સહાય રકમ આપી હતી.









