મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નંબર-૬ ના કે.જી. તથા ધો.૧૨ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે


SHARE









મોરબીના વોર્ડ નંબર-૬ ના કે.જી. તથા ધો.૧૨ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

મોરબીના વોર્ડ નંબર-૬ ના કોર્પોરેટર એવા એન્જિનિયર કેયુરભાઈ પંડ્યા દ્વારા વોર્ડ નંબર-૬ ના કે.જી. તથા ધો.૧૨ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે.

વોર્ડ નંબર-૬ ના કોર્પોરેટર એન્જિનિયર કેયુરભાઈ પંડ્યાએ યાદીમાં જણાવેલ છે કે, આગામી સમયમાં કે.જી. તથા ધો.૧ થી ૧૨ માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાવા જઈ રહ્યો છે.જેના ભાગ રૂપે વોર્ડ નંબર-૬ માં રહેતા કે.જી. તથા ધો.૧ થી ૧૨ ના વિધાર્થીઓએ પોતાના માર્કશીટ તથા આધારકાર્ડ (વિધાર્થી અથવા તેના પિતાના આધારકાર્ડ) ની નકલ જેની પાછળ પોતાનું પૂરું સરનામું બે મોબાઈલ નંબરો સાથે તા.૨૧-૫ થી તા.૧૫-૬ સુધીમાં મહાલક્ષ્મી માતાજી મંદિર, બજાર લાઈન, હરીશભાઈ દવે (મો.૯૯૭૮૪ ૪૨૮૨૧), હસમુખ પાન પાર્લર, ભાવની ચોક, આશિષભાઇ રાયગગલા (મો.૯૮૯૮૩ ૯૭૨૮૮), ભગત કિરાણા સ્ટોર, કુબેરનાથ રોડ, સચીનભાઈ વોરા (મો.૯૮૭૯૮ ૮૦૦૦૮), બી.કે.એસ.જવેલર્સ, સોની બજાર મેઈન રોડ, આશિષભાઇ વાગડીયા (મો.૯૭૨૭૩ ૭૭૪૪૪), અમુભાઈ દરજી, સાંકડી શેરી, ગ્રીન ચોક પાસે (મો.૯૭૨૪૧ ૫૮૯૭), મનોજ જવેલર્સ, સોની બજાર મેઈન રોડ, અમિતભાઇ પાટડીયા (મો.૮૪૮૮૯ ૦૬૦૦૨) અથવા જનતા સ્ટેશનરી, કુબેરનાથ મંદિર મેઈન રોડ, એડવોકેટ બિલાલભાઈ ખોલેરા (મો.૮૪૬૦૧ ૧૫૯૨૮) ને પહોંચાડી દેવા યાદીમાં જણાવાયે છે.




Latest News