હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી


SHARE





રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી

મોરબીના જ્યોતિષકાર તેમજ પ્રખર વાસ્તુશાસ્ત્ર નિષ્ણાત સનાતન ધર્મ સંસ્કૃતિના પ્રસાર કરનાર શાસ્ત્રી વિપુલભાઈ પ્રમોદરાય શુક્લાને રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાન દ્વારા ખુબ જ મહત્વની જવાબદારી સોંપવામાં આવેલ છે આ સંસ્થાના પદાધિકારી  કે.એ. દુબે, પદ્મેશ આચાર્ય, પંકજ ત્રિવેદી તેમજ ડૉ.અજય ભામ્બીની હાજરીમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લાને મોરબી ડ્રિસ્ટિક ચેરમેન તારીકે નિમણૂક કરવામાં આવેલ છે અને તેઓને ડેઝીગ્રેશન સર્ટીફિકેટ આપવામાં આવેલ છે. જેથી હાલમાં મોરબીને ગૌરવ અપાવવા બદલ વિપુલભાઈ પ્રમોદરાય શુક્લાને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.




Latest News