મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું તેરા તુજકો અર્પણ: વાકાનેર તાલુકા પોલીસે 5.17 લાખના 21 મોબાઇલ મૂળ માલિકને પાછા આપ્યા મોરબીમાં બે રેડમાં દારૂની 12 બોટલ સાથે બે શખ્સો ઝબ્બે વાંકાનેર સહિત મોરબી જિલ્લાના રેલ્વે પ્રશ્નો અંગે જનરલ મેનેજરને રજૂઆત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા મોરબીના જેતપર ગામેથી શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન ગુજરાત વ્યાપી બને તેવા સંકેત: આંદોલન સમિતિ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિક્ષકોના હિતમાં લોક જનશક્તિ પાર્ટીના આગેવાને કરી રજૂઆત


SHARE







મોરબી જિલ્લાના શિક્ષકોના હિતમાં લોક જનશક્તિ પાર્ટીના આગેવાને કરી રજૂઆત

મોરબી જિલ્લામાં વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર ન થાય તે માટે મોરબી જિલ્લા લોજપા (લોક જનશક્તિ પાર્ટી)ના મહામંત્રી મનોજસિંહભાઈ અને હોદેદારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યુ હતું કે, વર્તમાન સમયમાં શિક્ષકોને પોતાની જવાબદારી ઉપરાંત અન્ય જવાબદારીઓ સાથે જોડવામાં આવેલ છે જેમાં એકને એક કર્મચારીને એકથી વધુ જવાબદારી જેવી કે, બીએલઓ, જનગણના અને કંટ્રોલ રૂમની ડ્યુટી આપવામાં આવે છે જેથી શિક્ષકો વધુ જવાબદારીનું વહન કરતાં હોવાથી વિદ્યાર્થીઓના ભવીને તેની સીધી અસર થાય છે. અને તાજેતરમાં ટંકારા તાલુકામાં કંટ્રોલ રૂમની ડ્યુટીમાંથી શિક્ષકોને મુક્તિ આપવામાં આવેલ છે. ત્યારે નિવાસી કલેક્ટરે જણાવ્યુ હતું કે, જે કોઈ કર્મચારીઓને એકથી વધુ ડ્યુટી આવેલ છે તેની નામ જોગ માહિતી આપવામાં આવશે તો ડ્યુટીમાં ફેરફાર કરી આપવામાં આવશે.






Latest News