મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારા વાલ્મીકી સમાજે ચુંટાયેલા સરપંચ-હોદેદારોને સન્માનીત કર્યા


SHARE







ટંકારા વાલ્મીકી સમાજે ચુંટાયેલા સરપંચ-હોદેદારોને સન્માનીત કર્યા

ટંકારા વાલ્મીકિ સમાજ દ્વારા નવા ચુંટાયેલા સરપંચ અને હોદ્દેદારોને સન્માનિત કરવા કાર્યક્રમ યોજ્યો હતો.જેમા શહેરના વિકાસ માટે તેઓ કટીબદ્ધ રહેશે તેવો હોદેદારોએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. 

ટંકારાના સમસ્ત વાલ્મીકિ સમાજ દ્વારા નવનિયુકત સરપંચ ગોરધનભાઈ ખોખાણી ને ઉપસરપંચ નિર્મળાબેન હેમંતભાઈ ચાવડાને સન્માનિત કરીને આવકારવામાં આવ્યા હતા.તદ્ઉપરાંત કોંગ્રેસના પ્રમુખ અને જીલ્લા પંચાયતના સદસ્ય ભુપતભાઇ ગોધાણી, અરજણભાઇ ઝાપડા, સામાજિક કાર્યકર હેમંતભાઈ ચાવડાનું પણ શાલ ઓઢાડીને સન્માન કરી ગામના વિકાસના કાર્યો કરવા ભાર મુક્યો હતો.






Latest News