મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો


SHARE









મોરબી બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

મોરબી બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારી પુરણસિંહ કનુભા જાડેજા વય મર્યાદાના લીધે નિવૃત્ત થતા બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.૧૯૮૪ માં રાવલ ગામમાં નોકરી ઉપર હાજર થનાર મોરબીના પુરણસિંહ કનુભા જાડેજાએ પોતાની ફરજ દરમિયાન પોતાની ફરજ માટે અનેક સિલ્ડ સરકાર તરફથી પ્રાપ્ત કર્યા હતાં.તા.૩૧-૩-૨૨ તેમની ફરજનો અંતિમ દિવસ હોવાથી સહ કર્મચારીઓ દ્વારા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.આ તકે બેંક ઓફ ઇન્ડિયાના એજીએમ અશ્રવિનીકુમાર નેગી, બ્રાન્ચ મેનેજર દેવેન્દ્ર ઠાકુર, ભાવનાબેન અજમેરીયા, હંસિકાબેન યાદવ, કોમલબેન કટારીયા, આરીફભાઇ શેરસીયા, યુઆઇડીઆઇ વિભાગના કાસમભાઈ સુમરા સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.




Latest News