રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના નવા બસ સ્ટેશન પાસે ખુલ્લી ગટરમાં જીવલેણ અકસ્માતની રાહ જોતું તંત્ર


SHARE







મોરબીના નવા બસ સ્ટેશન પાસે ખુલ્લી ગટરમાં જીવલેણ અકસ્માતની રાહ જોતું તંત્ર

મોરબી ના નવા બસ સ્ટેશન પાસે ગટર ઊભરાવવાની સમસ્યા તેમજ ખુલ્લી ગટરની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે તેમ છતાં પણ તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવતો નથી જેથી કરીને અવાર-નવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આજે એકટીવા લઈને ત્યાંથી પસાર થઇ રહેલા વ્યક્તિનું એકટીવા ખુલ્લી ગટરમાં ઘૂસી ગયું હતું જેથી અકસ્માતનો બનાવ સર્જાયો હતો અને તેમાં વાહનચાલકને નાના મોટી ઈજા થઈ હતી તેવી જ રીતે અવારનવાર ત્યાંથી પસાર થતી એસટી બસના વીલ પણ આ ખુલ્લી ગટરમાં પડી જતા હોય છે જેથી અકસ્માત સર્જાતા હોય છે આગામી સમયમાં આ ખુલ્લી ગટર અને ઉભરાતી ગટરના કારણે કોઈ જીવલેણ અકસ્માત સર્જાય ત્યારે પહેલા જવાબદાર અધિકારી અને કર્મચારીઓ દ્વારા આ પ્રશ્નને ઉકેલવામાં આવે તેવી સ્થાનિક લોકો દ્વારા લાગણી અને માગણી વ્યક્ત કરવામાં આવે છે






Latest News