રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના પંચમુખી હનુમાન મંદિરે ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ ધામધુમથી યોજાયા


SHARE







મોરબીના પંચમુખી હનુમાન મંદિરે ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહ ધામધુમથી યોજાયા

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ટ્રસ્ટ દ્વારા તા ૨૬/૩ થી ૧/૪ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગોને ધામધુમથી ઉજવવામાં આવી રહ્યા છે અને આ કથાનો સમય ૩ થી ૭ નો રાખવામા આવેલ છે અને કથાકાર સુહાગભાઇ દવે શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે નૃસિંહ પ્રાગટ્યવામન પ્રાગટ્યકૃષ્ણ પ્રાગટ્યગોવર્ધન પૂજા બાદ રૂક્ષ્મણી વિવાહના પ્રસંગને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં હિમાંશુભાઈ પાઠક અને શીતલની દીકરીને કુષ્ણ બનાવવામાં આવી હતી અને ધામધૂમ સાથે સોસાયટીના બહેનો જાનમાં જોડાયા હતા અને રૂક્ષ્મણી વિવાહના પ્રસંગને ઉજવવામાં આવ્યો હતો






Latest News