મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો મોરબી જીલ્લામાં રેડ કરીને 3 બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઇન્ડિયન લાયન્સના ૩૦ માં ફાઉન્ડેશન-ડે ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી મોરબી જિલ્લામાં સીએ-સીએસનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને 15 હજારની શિષ્યવૃત્તિ અપાશે: જીલ્લા પંચાયત
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીએસસી સેમ-૬ ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ ૧૫ માંથી ૧૪ નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓ


SHARE

















સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીએસસી સેમ-૬ ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ ૧૫ માંથી ૧૪ નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 6 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉચ્ચત્તમ પરિણામ હાંસલ કરતા મોરબી જિલ્લાના ટોપ 15 માં 14 વિદ્યાર્થિનીઓએ સ્થાન મેળવીને અનન્ય સિધ્ધિ હાંસલ કરી છે.

મોરબી જિલ્લામાં ૯૦ થી વધુ માર્ક્સ મેળવનાર ૧૫ સ્ટુડન્ટ્સમાંથી ૧૪ નવયુગ કોલેજના છે.પ્રથમ ભટ્ટાસણા ક્રિના ૯૭.૨૭, દ્વિતીય કૈલા તેજસ્વી ૯૫.૪૫, તૃતીય વસિયાણી રીના ૯૪.૯૧, ચતુર્થ ફેફર માનસી ૯૪.૯૧, ત્યારબાદ ક્રમશ: પડસુંબીયા અંજલી ૯૪.૫૫, બોડા કિંજલ ૯૩.૮૨, અઘારા ઉર્વિશા ૯૩.૨૭, કોરડીયા નિધિ ૯૨.૭૩, માકાસણા રીતુ ૯૨.૩૬, કાવર ઝુલી ૯૨.૩૬, રાજપરા કાજલ ૯૧.૬૪, સરડવા હિરલ ૯૧.૦૯, પરમાર માધવી ૯૦.૯૧, કાસુન્દ્રા બંસી ૯૦.૦૦ ટકા મેળવીને નવયુગ કોલેજની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેર્યું છે.આવા અભૂતપૂર્વ અને રેકોર્ડબ્રેક રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ.વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.




Latest News