રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના હમીરપર ગામે કુવામાં પડી જતા વૃદ્ધાનું મોત નિપજ્યુ


SHARE







ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા વૃદ્ધા કોઈ કારણોસર ગામની બાજુમાં આવેલ કુવામાં પડી ગયા હતા જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યુ હતું ત્યારબાદ તેના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને ટંકારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા જયાબેન મનજીભાઈ ભોરણીયા જાતે પટેલ ઉંમર વર્ષ ૬૫ ગામની બાજુમાં આવેલ કુવામાં કોઈ કારણોસર પડી ગયા હતા જેથી કરીને તેનું કૂવાના પાણીમાં ડૂબી જવાના કારણે મોત નિપજયુ હતુ ત્યારબાદ તેના મૃતદેહને કુવાના પાણીમાંથી બહાર કાઢીને ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News