રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારામાં આંબેડકર ભવનમાં ડો. બાબા સાહેબ આંબેડકર-ગૌતમ બુદ્ધની પ્રતિમાનું અનાવરણ કરાયું


SHARE







ટંકારામાં આંબેડકર ભવનમાં ડો. બાબા સાહેબ આંબેડકર-ગૌતમ બુદ્ધની પ્રતિમાનું અનાવરણ કરાયું

ટંકારા મુકામે સર્કિટ હાઉસ સામે આંબેડકર ભવનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તથા ગૌતમ બુદ્ધની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભંતે પ્રજ્ઞારત્ન થેરો (પોરબંદર ધ ગ્રેટ અશોક બૌદ્ધ વિહાર)ભંતે આનંદ અમરાવતી(મહારાષ્ટ્ર)આયુસ્યમાન સંજય મેસરામ (નાગપુર)ભંતે પથિકની ઉપસ્થિતિ હતી અને બહારથી આવેલ મહેમાનો ડો. જ્યંતીભાઈ માકડીયાપ્રો. સુનિલભાઈ જાદવ, M.B. પારિયાપરમાર હમીરભાઈજિલ્લા પંચાયત સદસ્ય અશોકભાઈ ચાવડાસેલિબ્રિટી સ્વરાયુક્તિ રાઠોડહારીન રાઠોડ,  કચ્છથી સિંહલ રાજ મેરિયા, અશોકભાઈ શીંધવ હાજર રહ્યા હતા અને સૌ પ્રથમ ટંકારા લતિપર ચોકડીયેથી શોભાયાત્રા નીકળી આંબેડકર હોલ ખાતે બન્ને પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીને સિલ્ડપ્રમાણપત્રતેમજ બંધારણ ભેટમાં આવ્યું હતુંત્યાર બાદ આવેલા મહાનુભાવોએ સમાજની પ્રગતિ માટે પોતાના અમૂલ્ય શબ્દો કહ્યા હતા આ કાર્યક્રમનું સફળ આયોજન ટંકારા આંબેડકર હોલ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતુંઆ કાર્યક્રમમાં આશરે ૧૫૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા






Latest News