રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના દયાનંદ સરસ્વતી ચોકમાંથી વેપારી ૨૦ ચાઇનીઝ ફીરકી સાથે પકડાયો


SHARE







ટંકારાના દયાનંદ સરસ્વતી ચોકમાંથી વેપારી ૨૦ ચાઇનીઝ ફીરકી સાથે પકડાયો

મોરબી જિલ્લામાં ચાઈનીઝ દોરીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં પણ છાના ખૂણે ચાઈનીઝ દોરીનું વેચાણ કરવામાં આવતું હોય છે અને આ દોરી અબોલ પક્ષીઓ માટે અને લોકો માટે ઘણી વખત જીવલેણ સાબિત થયેલ છે જેથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારા શખ્સોને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે ત્યારે ટંકારામાંથી પોલીસે ૨૦ ચાઇનીઝ ફીરકી સાથે એકને ઝડપી પડેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા શહેરના દયાનંદ સરસ્વતી ચોકમાં પાસે ખોડિયાર સિઝન સ્ટોરમાં પોલીસે ચાઇનીઝ ફીરકી બાબતે રેડ કરી હતી ત્યારે પોલીસે આરોપી અંકિત અશ્વિનભાઈ ભગદેવ જાતે લોહાણા (૨૭નામનો વેપારી ૨૦ ચાઈનીઝ ફીરકી સાથે મળી આવ્યો હતો જેથી કરીને ૪૦૦૦ રૂપિયાની કિંમતની ફીરકી કબ્જે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે 






Latest News