મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામમાં સરકારી જમીનમાં દુકાનનું દબાણ કરનારા ત્રણ આરોપીના જામીન મંજુર


SHARE







ટંકારાના નેકનામ ગામમાં સરકારી જમીનમાં દુકાનનું દબાણ કરનારા ત્રણ આરોપીના જામીન મંજુર

ટંકારાના નેકનામ ગામમાં સરકારી જમીન ઉપર દુકાનો બનાવી લેવામાં આવી હતી જેથી મામલતદારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી તેના આધારે ત્રણ આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે આરોપીઓની જામીન અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના નેકનામ ગામમાં સરકારી જમીન ઉપર દબાણ કરીને દુકાન ખડકી દેનારા ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ હતી જેથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને આ ગુનામાં પકડાયેલા આરોપીઓની જમીન અરજી મોરબીના વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનીલભાઈ ઓઝા તેમજ દેવીપ્રસાદ કે. જોષી મારફતે મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલોને ધ્યાને લઈને મોરબીની સેસન્સ કોર્ટે આરોપીના શરતી જામીન મંજુર કર્યા છે આ કેસમાં આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, દેવીપ્રસાદ કે. જોષી તથા સહેનાઝબેન સુમરા રોકાયા હતા






Latest News