વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવરંગ માંડવો યોજાયો


SHARE









મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવરંગ માંડવો યોજાયો

મોરબીમાં નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે ભુવાના સામૈયા સહિતના કાર્યક્રમ યોજાયા હતા અને રાવળદેવ મિલનભાઈ અને કાથળભાઈ (મોટી જોગણીવાળા) એ ડાકના તાલે માતાજીના દુહા, ગરબા અને આખ્યાનની રમઝટ બોલાવી હતી જેમાં માતાજીના ભુવા જીણવભાઈ ગરીયા, દેવાભાઈ, ધીરુભાઈ, મનુભાઈ, બાલુભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના ગુણગાન પર રમઝટ બોલાવી હતી. અને ૬ હજાર જેટલા લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. તેમજ ચૈત્રી નવરાત્રી નિમિતે ચૈત્રી નોમના દિવસે રમેશભાઈ ભદ્રા અને તેની ટીમે રાસ ગરબાના કાર્યક્રમમાં જમાવટ કરી હતી ત્યારે વિકાસ વિધાલયની ૧૦૦ થી વધુ બાળાઓ સહિતના બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી




Latest News