વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં જંગલી ભૂંડે આંતરડા બહાર કાઢી નાખેલ બાળકની જીવ બચાવનાર ટીમનું કર્યુ સન્માન


SHARE









ટંકારા તાલુકામાં જંગલી ભૂંડે આંતરડા બહાર કાઢી નાખેલ બાળકની જીવ બચાવનાર ટીમનું કર્યુ સન્માન

ટંકારાના અમરાપર ટોળ ગામે આદિવાસી મજુરોના બાળક ઉપર જંગલી ભૂંડે હુમલો કર્યો હતો અને તેના આંતરડા બહાર કાઢી નાખ્યા હતા ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ધાયલ બાળક હોસ્પિટલે લઈને જય રહ્યા હતા ત્યારે ડો. ઈટીએમ રૂબિયાબેન અને પાઈલોટ મુકેશભાઈએ ગંભીર બાબત ગણીને તેની સારવાર ચાલુ રાખી હતી અને તાકીદે રાજકોટ સિવિલ ખાતે લઈ ગયા હતા અને સફળ ઓપરેશન થઈ જતાં બાળકનો જીવ બચી ગયો છે ત્યારે ઈટીએમ દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકર હસ્તે સન્માન તેની ઉમદા કામગીરીને બિરદાવી હતી ત્યારે રાજકોટ ધારાસભ્ય રમેશભાઈ ટિલાળાએ ઈમર્જન્સી સેવા કેટલી કારગત નીવડે છે એ વાત સૌ વચ્ચે વાગોળ હતી અને આ તકે ૧૦૮ ટિમના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ અને અન્ય ડોક્ટર અને પાઈલોટ પણ હાજર રહ્યા હતા




Latest News