મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીની અરૂણોદયનગર સોસાયટીમાં ભાગવત સપ્તાહ યોજાશે


SHARE









મોરબીની અરૂણોદયનગર સોસાયટીમાં ભાગવત સપ્તાહ યોજાશે

મોરબી શહેરના સામાકાંઠે અરૂણોદયનગર સોસાયટીમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૭ થી ૧૩ એપ્રિલ સુધી આ શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલુ રહેશે ત્યારે લોકોને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા માટે આયોજનએ જાહેર નિમંત્રણ આપ્યું છે

મોરબીના અરૂણોદયનગર સોસાયટીના ગરબી ચોકમાં તા. ૭ થી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વ્યાસપીઠ ઉપરથી જમનબાપુ નિમ્બાર્ક તેની આગવી શૈલીમાં લોકોને કથાનું રસપાન કરાવશે આ કથા દરરોજ બપોરે ૩ થી ૬:૩૦ સુધી ચાલુ રહેશે અને કથા દરમ્યાના કપિલ ભગવાન પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામ પ્રાગટ્ય અને કૃષ્ણ પ્રાગટ્ય, રુક્ષ્મણી વિવાહ અને સુદામા ચરિત્ર સહિતના ધાર્મિક ઉત્સવને ધામધુમથી ઉજવવામાં આવશે તા. ૧૩ એપ્રિલના રોજ કથાની પુર્ણાહુતી થશે તો અરૂણોદયનગર સોસાયટી સહિતના મોરબીના લોકોને આ કથાનો લાભ લેવા માટે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News