મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાની છ ગ્રામ પંચાયતોને ધારાસભ્યના હસ્તે કચરા નિકાલ માટે ટ્રેક્ટર-ટ્રૉલી અર્પણ


SHARE













ટંકારા તાલુકાની છ ગ્રામ પંચાયતોને ધારાસભ્યના હસ્તે કચરા નિકાલ માટે ટ્રેક્ટર-ટ્રૉલી અર્પણ

ટંકારા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના અધ્યક્ષ સ્થાને સરકારની અલગ અલગ યોજનાના અમલીકરણ હેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ્ય સ્તરે સ્વછતાનું સ્તર ઊંચું આવે તેમજ કચરાના યોગ્ય નિકાલ માટે અને ડોર ટુ ડોર કચરાનો નિકાલ થઈ શકે તે હેતુથી ટંકારા તાલુકાની ૬ ગ્રામ પંચાયતોને ટેક્ટર તેમજ ટ્રૉલી આપી હતી જેમાં ઘુનડા(ખા) ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયત સ્વ-ભંડોળ માથીટંકારા ગ્રામ પંચાયતને એટીવિટી કાર્યવાહક સમિતિ આયોજનમાથીઆ ઉપરાંત મિતાણાહમીરપરનેસડા(ખા) અને લખધીરગઢ ગ્રામ પંચાયતને ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાથી આ સુવિધાની ફાળવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઉપરાંત, તાલુકા પંચાયત પ્રમુખકારોબારી અધ્યક્ષજિલ્લા પંચાયત સદસ્યતાલુકા પંચાયત સદસ્યસરપંચઓતાલુકા ભાજપ પ્રમુખતાલુકા ભાજપ મહામંત્રીએ.પી.એમ.સી. ચેરમેન તથા તાલુકા વિકાસ અધિકારી અને અન્ય રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા અને લગત ગ્રામ પંચાયત સરપંચઓને ટ્રેક્ટર તેમજ ટ્રૉલીનું સોપવામાં આવી હતી.






Latest News