મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના છતર પાસે બસના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલ આધેડ સારવારમાં


SHARE







ટંકારાના છતર પાસે બસના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલ આધેડ સારવારમાં

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવતા છતર નજીક ગઇકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં મોરબી તરફ આવતી મિનીબસે આગળ જઈ રહેલા બાઇકને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકને ઇજા થઈ હતી જેથી તેને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હજુ સુધી આ બનાવ સંદર્ભે કોઈ ફરિયાદ નોંધવામાં આવેલ નથી






Latest News