મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

STEM QUIZ મા ટંકારા તાલુકા કક્ષાએ ઓરપેટ કન્યા છાત્રાલયની પાંચ વિદ્યાર્થિનીઓ પાસ


SHARE







STEM QUIZ મા ટંકારા તાલુકા કક્ષાએ ઓરપેટ કન્યા છાત્રાલયની પાંચ વિદ્યાર્થિનીઓ પાસ

મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાના અભ્યાસુ વિદ્યાર્થિનું ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા લેવામાં આવતી STEM QUIZ નું પરીણામ જાહેર કરવામાં આવ્યુ હતું જેમાં ઓરપેટ કન્યા છાત્રાલયની પાંચ વિદ્યાર્થિનીઓ ઉતિર્ણ થયા છે. જેમાં મિતલ જયંતિલાલ ગોધાણી, ક્રુતી વલ્લભભાઈ જગોદરા, નેન્સી અમિતભાઇ ફુલતરીયા, બંસી ઈશ્ર્વરલાલ ડઢાણીયા, કોમલ પ્રવિણભાઈ પરમારે મેદાન મારી હવે રાજ્ય કક્ષાએ જશે. આ ક્વિઝમા તાલુકા કક્ષાએ ટોપ ટેનમા સૌથી વધુ ઓરપેટ કન્યા છાત્રાલયના પાંચ વિદ્યાર્થિનીઓ છે જેને શાળા પરીવારે શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા અને આચાર્ય અસ્મિતાબેન ગામી, પ્રમુખ હિરાભાઈ ફેફર, ટ્રસ્ટના ગોપાલભાઈ સહિતનાએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત નાલંદા વિધાલયના ચાર અને એક નવયુગ સંકુલના વિદ્યાર્થીએ ટોપ ટેનમા સ્થાન પ્રાપ્ત કર્યું છે.






Latest News