મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા પાસે સીમમાં ૨૦ ધેટા-બકરાના મોત: ૧૨ ની હાલત ગંભીર


SHARE







ટંકારાના હડમતીયા પાસે સીમમાં ૨૦ ધેટા-બકરાના મોત: ૧૨ ની હાલત ગંભીર

ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં ખેતરમા ચરાણ માટે ગયેલા મોતીભાઈ કરશનભાઈ સાટકા ધેટા બકરાને લઈને ગયા હતા ત્યારે ૨૦ જેટલા ઘેટાં અને બકરાના મોત થયા છે અને ૧૨ જેટલા અબોલ જીવની હાલત ગંભીર છે ત્યારે માલધારીએ એવો આક્ષેપ કર્યો છે કે, સીમમાં આવેલા કેમિકલ ફેકટરીનુ પાણી બહાર આવતુ હોય તે પાણી ધેટા બકરાએ પિધા બાદ તેના અબોલ જીવના મોત થયા છે જેથી કરીને તાલુકા પશુ આરોગ્ય કેન્દ્રના ડો. ભોરણીયાને જણા કરવામાં આવતા તેઓ સ્થળ પર આવ્યા હતા જો કે, કેમિકલ યુક્ત પાણી પીવાના લીધે હજુ પણ કેટલાક અબોલ જીવના મોત થઈ શકે છે તેવું માલધારીએ જણાવ્યુ છે ત્યારે પશુ વિભાગ અને પ્રદૂષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News