રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં દર્દીને  સારવાર માટે આર્થિક મદદ કરતાં અજયભાઈ લોરીયા


SHARE









મોરબીમાં દર્દીને  સારવાર માટે આર્થિક મદદ કરતાં અજયભાઈ લોરીયા 

મોરબીનાં એક પરિવારે પરિસ્થિતિ સારી ન હોવાના કારણે હોસ્પિટલમાંથી રજા લઈ ઘરે ગયા છે અને આ અંગેની જાણ મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાને થઈ હતી જેથી તે દર્દીના ઘરે જઈને તેના પરિવારને આર્થિક મદદ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીના હરીપર(કે) ગામના ધીરજલાલ ઉઘરેજા આર્થિક પરિસ્થિતિના કારણે હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે જતા રહ્યા હતા. જે અંગેની સેવા એજ સંપતિ ફાઉન્ડેશનનાં પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાને જાણ થતા ઘરે જઈને પરિવારને ૫૧૦૦૦ નો ચેક આપી હોસ્પિટલમાં દાખલ કરવા અને હોસ્પિટલનો ખર્ચ ઉપાડવાની વાત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.




Latest News