મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

મોરબીની શુક્રમણી પ્રાથમિક શાળા જસાપરનું ગૌરવ


SHARE











મોરબીની શુક્રમણી પ્રાથમિક શાળા જસાપરનું ગૌરવ

જ્ઞાન સાધના સ્કોલરશીપની  કોમન એન્ટરન્સ પરીક્ષામાં  શાળાની ધોરણ ૬ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ચાવડા મનાલી પ્રભાતભાઈએ માળિયા તાલુકાના મેરીટ લીસ્ટમાં સ્થાન મેળવી શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે. તે બદલ મનાલી અને તેમના માર્ગદર્શક શિક્ષકોને આચાર્ય અશ્વિનભાઈ આહિર દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે






Latest News