મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના હમીરપર ગામે કોરોનમાં અવસાન પામેલા લોકોના આત્માની શાંતિ માટે અંખડ રામધૂન યોજાઇ


SHARE







ટંકારાના હમીરપર ગામે કોરોનમાં અવસાન પામેલા લોકોના આત્માની શાંતિ માટે અંખડ રામધૂન યોજાઇ

ટંકારા તાલુકાનાં હમીરપર ગામમાં કોરોના કાળ દરમ્યાન ૨૨ જેટલા યુવાનો, વડીલો, માતાઓ, બહેનોના દુઃખ અવસાન થયેલા છે તેઓના આત્માની શાંતિ માટે ૨૪ કલાકની અંખડ રામધૂનનું તા.૧૯/૯/૨૧ ને રવિવારના સવારે ૭ વાગ્યાથી લઈને ૨૦/૯/૨૧ ને સોમવાર સવારના ૭ વાગ્યા સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંખડ ધૂનમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગરા સહિતના રાજકીય અને સામાજિક આગવેનોએ હાજરી આપી હતી અને પટેલ સમાજ વાડી ખાતે મહાપ્રસાદ પણ રાખવામા આવ્યો હતો  






Latest News