રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાટીયા પાસે ટ્રકની કેબીનમાંથી મોબાઇલ ફોનની ચોરી


SHARE











મોરબીના ટિંબડી પાટીયા પાસે ટ્રકની કેબીનમાંથી મોબાઇલ ફોનની ચોરી

મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રકની કેબીનમાંથી મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવે છે જેથી કરીને વીસ હજાર રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવા અંગેની હાલમાં યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ટિંબડી પાટીયા પાસે આવેલ ગણેશનગર સોસાયટીના બ્લોક નં-૧૧૩ માં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા કૈલાશભાઈ શંકરલાલ બિસ્નોઈ (૩૧) એ હાલમાં અજાણ્યા શખ્સની સામે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ રામેશ્વર કાંટાની બાજુમાં શ્રીરામ પ્લાઝામાં આવેલ ભનવાલ થ્રેટ કેરીયર ટ્રાનપોર્ટની ઓફસના પાર્કિંગમા ટ્રક નંબર આરજે ૭ જીડી ૮૩૬૪ પાર્ક કરીને મૂક્યો હતો જેમાંથી વીવો કંપનીના મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૦૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હોય હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સની સામે ફરિયાદ નોંધતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News