મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબી ફાયરની ટીમને વાવાઝોડાની પરિસ્થિતિમાં ૧૪૫ કોલ આવ્યા


SHARE









મોરબી ફાયરની ટીમને વાવાઝોડાની પરિસ્થિતિમાં ૧૪૫ કોલ આવ્યા

મોરબી જીલ્લામાં બીપરજોય વાવાઝોડાની આગાહીને મુજબ મોરબી ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પરીસ્થિતિને પહોચી વળવા વધુ નુકસાન ન થાય તે માટે જીલ્લાની અલગ અલગ ટીમો કાર્યરત હતી. તેમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ૧૫ માણસોની ટીમ ૨૪x૭ એલર્ટ મોડમાં રહેલ સાથે ૦૧ HDPE બોટ, ૦૧  રેસ્ક્યુ ટેન્ડર, ૦૧  મીની ફાયર, ૦૧  ફાયર ટેન્ડર અને કટર, રસ્સા વગેરે અન્ય સાધનો સાથે કોઈ પણ પરિસ્થિતિ ને પહોચી વળવા તૈયાર રહેલ. તેમજ માહિર તરવૈયા અને સ્ટ્રક્ચર ડેમેજના બનાવની ટીમ અલગથી બનવામાં આવેલ હતી અને ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા ઘર, શેરી ,જાહેર રસ્તા, વીજતાર પર પડી કે નમી ગયેલ  ઝાડના હાલ સુધી ૧૦૧ ઈમરજન્સી નંબર પર કૂલ ૧૪૫ કોલ આવ્યા હતા જેનો તાત્કાલિક નિકાલ પણ કરવામાં આવ્યો હતો




Latest News